Headlines
Loading...
Pradhan Mantri Mudra Loan Yojana Online Apply in Gujarati

Pradhan Mantri Mudra Loan Yojana Online Apply in Gujarati

પ્રધાનમંત્રી મુદ્રા યોજના 2023 | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2023 | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના અરજી ફોર્મ | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ગુજરાતી | Pradhan Mantri Mudra Loan Yojana Online Apply in Gujarati

radhan Mantri Mudra Loan Yojana Online Apply in Gujarati


 આ યોજના 8 એપ્રિલ 2015 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત દેશના જે લોકો પોતાનો નવું વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તેમને આ યોજના દ્વારા 50000 થી લઈને 10 લાખ સુધીની લોન આપવામાં આવશે. આ માધ્યમથી ભારત સરકાર ઉદ્યોગ ક્ષેત્રે વધારો કરવા માંગે છે જેથી દેશમાં વધુને વધુ નવા ઉદ્યોગો સ્થાપી શકાય. 

આપણાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો લાભ આજે તમામ દેશવાસીઓ લઈ રહ્યા છે. દેશના વડાપ્રધાન બન્યા પછી ગરીબોને પાયાની સુવિધાઓ મળી રહે તેમાટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આજે  યોજના પૈકી પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2023 વિશે વાત કરવાના છીએ જેનો લાભ દેશના જરૂરતમંદ લોકોને મળે. 

પોતાનો વ્યવસાય/ધંધો શરૂ કરવા માંગતા હોય તેવા લોકો માટે આ યોજના શરૂ કરવામાં આવી છે તેમને આ યોજના દ્વારા વ્યવસાય/ધંધા માટે લોન આપવામાં આવશે, જે લોકોને નવો વ્યવસાય/ધંધા શરૂ કરવો છે તેમને આ યોજના મદદરૂપ થશે. તમે આ યોજનાની બધી જ માહિતી મેળવવા માંગતા હોવ, તો આ લેખની માહિતીથી યોજનાનો લાભ ક્યાથી લેવો, કયા કયા દસ્તાવેજો જોઈએ તથા તમેને અરજી ક્યાં કરવી વિગેરે.


પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો હેતુ શું છે

આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે જે લોકો પોતાનો વ્યવસાય સ્થાપવા માંગે છે તેમજ નવું ધંધો શરૂ કરવા માગે છે, તેમને આ યોજના દ્વારા લોન આપવામાં આવશે. આપણા દેશમાં ઘણા એવા લોકો છે જેઓ પોતાનો નવો બિજનેસ શરૂ કરવા માંગે છે પરંતુ પૈસાના અભાવે તેઓ પોતાનો બિઝનેસ શરૂ કરી શકતા નથી. આથી તેમના માટે સરકારે તેમને લોન આપવા માટે આ યોજના શરૂ કરી. તેનો વ્યાજ દર નકકી કરવામાં આવ્યો નથી પણ લોનની ચુકવણીનો સમયગાળો ગણો લાંબો રાખવામા આવ્યો છે. આ યોજના માટે સરકારે 3 લાખ કરોડનું બજેટ પણ બનાવ્યું છે.


પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના દ્વારા ત્રણ પ્રકારની લોન લઈ શકાય છે


શિશુ લોન - 50,000 હજાર સુધીની 

કિશોર લોન - 50,000 થી 5 લાખ સુધી 

તરુણ લોન - 5 લાખ થી 10 લાખ સુધી


પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાના લાભો કયા કયા છે 

નાના બિઝનેસ સ્થાપવા માટે આ  લોન લઈ શકે છે.

એક કાર્ડ મળશે તેમના વ્યવસાયનો ખર્ચ કરી શકશે.

કોઈપણ ગેરંટી વગર દેશનો કોઈપણ નાગરિક વ્યવસાય માટે લોન મેળવી શકે 

લોનની ચુકવણીનો સમયગાળો પણ વધારી શકાશે 

કોઈ કોલેટરલ અથવા સિક્યોરિટીની જરૂર નથી

મહિલા ઉદ્યોગસાહસિકો માટે રાહત દરો

બિન-ખેતી સાહસો નાની અથવા સૂક્ષ્મ પેઢીઓ મુદ્રા લોન મેળવી શકેશે 

SC/ST/ લઘુમતી વર્ગના લોકો પણ વિશેષ વ્યાજ દરે લોન મેળવી શકેશે 


પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટે જરૂરી પાત્રતા કઈ કઈ છે ( Mudra loan eligibility )

અરજદાર ભારતનો રહેવાસી હોવો જોઈએ 

અરજદારની ઉંમર 18 વર્ષથી કે તેથી વધુ હોવી જોઈએ.

અરજદાર કોઈપણ બેંકમાં ડિફોલ્ટર ન હોવો જોઈએ.

અરજદાર પાસે જરૂરી દસ્તાવેજો હોવા જોઇએ


મુખ્યમંત્રી મુદ્રા લોન યોજના માટે દસ્તાવેજો

પાસપોર્ટ સાઇઝનો ફોટો

આધાર કાર્ડ

પાન કાર્ડ

અરજદારનું કાયમી સરનામું

ત્રણ વર્ષની બેલેન્સ શીટ

આવકવેરા રિટર્ન એર સેલ્ફ ટેક્સ રિટર્ન

વ્યવસાય અને સ્થાપના પ્રમાણપત્ર શરૂ કર્યું


પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ઓનલાઈન અરજી

Mudra loan online apply

Click Here

ચેક કરો પ્રધાનમંત્રી આવાસ યોજના List Click here 

હેલ્પલાઇન/કસ્ટમર કેર નંબર

1800-180-1111

1800-11-0001