Home › There are no categories ગુજરાતનું સાંસ્કૃતિક વારસો MCQ Test Quiz Part 1 A+ A- 1.દિવાળીબેન ભીલનું નામ કયા સંગીત સાથે જોડવામાં આવે છેલોક સંગીત✔✖શાસ્ત્રીય સંગીત✔✖ફિલ્મ ગીતો✔✖સુગમ સંગીત✔✖2.સિનેગોગ કયા ધર્મનું પ્રાર્થના સ્થળ છેબૌદ્ધ✔✖શીખ✔✖યહુદી✔✖ખ્રિસ્તી✔✖3.ગુજરાતનો સૌથી વધુ ' ભાતીગળ અને લોક મેળા ' તરીકે સુપ્રસિદ્ધ છેવૌઠાનો મેળો✔✖શામળાજીનો મેળો✔✖શિવરાત્રીનો મેળો✔✖તરણેતરનો મેળો✔✖4.ગુજરાતનું લોકપ્રિય લોક નાટ્ય કલાનો પ્રકાર છેજાત્રા✔✖ભવાઈ✔✖ગરબા✔✖કાલબેલિયા✔✖5.ઓમકારનાથ ઠાકુર શાની સાથે સંકળાયેલા છેફિલ્મ✔✖શાસ્ત્રીય સંગીત✔✖નૃત્ય✔✖ચિત્ર કળા✔✖6.ગોફગુથણ કયાં લોકોનું લોકનૃત્ય છેસીદી લોકોનું✔✖કોળી - કણબી લોકોનું✔✖હળપતિ લોકોનું✔✖ભીલ લોકોનું✔✖7.ગુજરાતની ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવી છેહિન્દી✔✖સંસ્કૃત✔✖ફારસી✔✖ઉર્દુ✔✖8.નીચેનામાંથી કયું જોડકું ખોટું છેતાના રીરી મહોત્સવ - વડનગર✔✖રણોત્સવ - ધોરડો✔✖ગ્રીષ્મ મહોત્સવ - સાપુતારા✔✖ઉતરાર્ધ મહોત્સવ - અંબાજી✔✖9.પીઠોરા ચિત્રકળા ગુજરાતના કયા જીલ્લામાં સૌથી વધુ પ્રચલિત છેકરછ✔✖ડાંગ✔✖છોટાઉદેપુર✔✖ભરૂચ✔✖10.ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છેમાળાવદર✔✖વંથલી✔✖મોરબી✔✖તળાજા✔✖PrevNextSubmitResetThis quiz has been created using the tool HTML Quiz Generator Share On Facebook Share On twitter