Home
› There are no categories
1.તાપી નદી પર કઈ પરિયોજના આવલી છે
2.નળ સરોવર કયાં આવેલું છે
3.ચિંકારા અભયારણ્ય ગુજરાતના કયા જીલ્લામાં આવેલુ છે
4.ઉકાઈ બહુહેતુક યોજના કઈ નદી પર બાંધવામાં આવી છે
5.વીર નર્મદ યુનિવર્સિટી કયાં વિસ્તારમાં આવેલી છે
6.' છોટી કાશીનું ' સૌરાષ્ટ્રના કયા શહેરને બિરૂદ મળેલ છે
7.વેળાવદર નેશનલ પાર્ક કયા જીલ્લામાં આવેલુ છે
8.ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું છે
9.કયાં પાક માટે સુરત જાણીતું છે
10.ઊંટના પ્રજનન માટે કરછનું કયું કેન્દ્ર જાણીતું છે