Headlines
Loading...
Kuver Bai nu Mameru Yojna

Kuver Bai nu Mameru Yojna

 કુંવર બાઈનું મામેરું 

Kuver-Bai-nu-Mameru-Yojna
કુંવર બાઈનું મામેરું યોજના 


પાત્રતાના માપદંડ

  • આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.
  • યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીમાં લગ્નપ્રસંગે આપવામાં આવે છે.
સહાયનું ધોરણ
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

રજુ કરવાના ડોક્યુમેંટ

  • કન્યાનું આધારકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બેંક પાસબુક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)
Tags

કુંવર બાઈનું મામેરુંકુંવરબાઈનું મામેરું યોજનાકુંવરબાઈનું મામેરું યોજના 2022 sarkari yojanaકુંવરબાઈનું મામેરું યોજના ફોર્મકુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ pdfકુંવરબાઈનું મામેરું યોજના onlineકુંવરબાઈનું મામેરું ડોક્યુમેન્ટકુંવરબાઈનું મામેરું pdfકુંવરબાઈનું મામેરું યોજના હેલ્પલાઇન નંબરકુંવરબાઈનું મામેરું યોજના 2022