Headlines
Loading...
પ્રધાનમંત્રી મુદ્રા યોજના( PMMY) 2022 ગેરંટી વિના હવે મળશે રૂપીયા 50 હજાર થી 10 લાખ સુધીની લોન જાણો કેવી રીતે

પ્રધાનમંત્રી મુદ્રા યોજના( PMMY) 2022 ગેરંટી વિના હવે મળશે રૂપીયા 50 હજાર થી 10 લાખ સુધીની લોન જાણો કેવી રીતે

પ્રધાનમંત્રી મુદ્રા યોજના( PMMY) 2022 ગેરંટી વિના હવે મળશે રૂપીયા 50 હજાર થી 10 લાખ સુધીની લોન જાણો કેવી રીતે 

 

Pradhan Mantri Mudra Yojana- PMMY
Pradhan Mantri Mudra Yojana- PMMY 

Pradhan Mantri Mudra Yojana (PMMY) is a flagship scheme introduced by the Indian Government in 2015. It aims to provide financial support to micro and small enterprises including individuals who are involved in non-farm activities in the manufacturing trading and services sectors. The primary objective of PMMY is to promote entrepreneurship and generate employment opportunities in the country.


Under PMMY loans are provided through various financial institutions such as banks non-banking financial companies (NBFCs microfinance institutions (MFIs and regional rural banks (RRBs). The loans are categorized into three segments known as Mudra Loans based on the loan amount:


1. Shishu Loans: These loans are meant for micro-businesses and entrepreneurs seeking a small initial loan. The loan amount under this category can be up to Rs. 50000.


2. Kishor Loans: Kishor Loans are provided to individuals or businesses that need a higher loan amount to expand their existing enterprises. The loan amount provided under this category ranges from Rs. 50000 to Rs. 500000.


3. Tarun Loans: Tarun Loans are meant for established businesses that require a significant amount of funding for further expansion. The loan amount offered in this category ranges from Rs. 500000 to Rs. 1000000.


To avail of the benefits under PMMY applicants can approach the participating financial institutions and submit their loan application along with the required documents. The loan approval process is generally simplified to ensure faster processing and disbursement of funds.


PMMY not only provides financial support but also offers assistance and guidance to borrowers through various training programs and workshops. These programs aim to educate borrowers on various aspects of entrepreneurship financial management and business growth.


Overall Pradhan Mantri Mudra Yojana has played a crucial role in fostering the spirit of entrepreneurship and enabling small businesses to access affordable credit in India. It has contributed to inclusive economic growth and job creation in the country making it an essential initiative in the government's efforts to promote financial inclusion and uplift the MSME sector.

 નાના વેપારીઓ તથા ધંધાર્થીઓ પોતાના વેપાર/ ધંધાની પ્રગતિ કરી શકે સાથે તેમની આવકમાં વધરો કરી શકે  તે માટે જરૂર પડતી નાણાંકીય સહાય પુરી પાડવાના હેતુ થી પ્રધાનમંત્રી મુદ્રા યોજના( Pradhan Mantri Mudra Yojana – PMMY) દ્વારા લોન આપવામાં આવે છે. Mudra શબ્દનું પુરું નામ Micro Units Development Refinance Agency = Mudra છે. આ યોજના એપ્રિલ 2015 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના ભારત સરકારના Ministry of Micro, Small & Medium Enterprises – MSME દ્વારા ચલાવવામાં આવી રહી છે. 

 પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો મુખ્ય ઉદ્ધેશ MSME મંત્રાલય હેઠળ આવતા વેપારમાં ઊભી થતી નાણાંની સમસ્યાનો ઉકેલ લાવવા આ યોજના દ્વારા રૂ. 10 લાખ સુધીની લોન પુરી પાડીને તેનો વેપાર વધારવાનો છે. કોઈ વ્યક્તિ નાના અથવા મધ્યમ વર્ગના વેપારો શરૂ કરવા માંગે છે તો કોઈ પણ પ્રકારની ગેરંટી લેવા વગર લોન પુરી પડવામાં આવે છે  આ યોજના અંતગર્ત નાણાંકીય સહાય પુરી પાડવા માટે લોન આપવામાં આવે છે. 

 પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના પ્રકારો 


 પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોનના કુલ ત્રણ પ્રકારો પાડવામાં આવ્યા છે, જે અનુસાર વેપારીઓ પોતાના વ્યવસાય અનુસાર મુદ્રા લોન માટે અરજી કરી શકે છે. 

 

 1) શિશુ મુદ્રા લોન જે લોકો પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમને પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ રૂ 10000/- સુધીની શિશુ લોન આપવામાં આવે છે. 

 2) કિશોર મુદ્રા લોન પોતાનો વ્યવસાય શરૂ કરી દીધો હોય, તે લોકો પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ રૂ.10,000/- થી 5 લાખ સુધીની કિશોર લોન આપવામાં આવે છે. 

 3) તરુણ મુદ્રા લોન પોતાનો વ્યવસાય કે સંપતિમાં વધારો કરવા માંગતા હોય તેવા વેપારીઓને મુદ્રા યોજના અંતગર્ત રૂ. 5 લાખથી 10 લાખ સુધીની લોન તરુણ લોન પુરી પાડવામાં આવે છે. 

 

 પ્રધાનમંત્રી મુદ્રા યોજના લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ/ ડોક્યુમેન્ટની યાદી

 

 1) પાસપોર્ટ સાઇઝનો ફોટો

 2) આધાર કાર્ડ

 3) પાન કાર્ડ

 4) મોબાઈલ નંબર

 5) બેંક પાસબુક 

 6) રહેઠાણનો પુરાવો( આધાર કાર્ડ/ ચુંટણીકાર્ડ/ પાસપોર્ટ/ ટેલીફોન બીલ/ બેંક પાસબુક વગેરે) 

 7) પાછલા વર્ષની બેલેન્સ શીટ 

 8) ઈન્કમ ટેક્સ રિટર્ન અથવા સેલ્સ ટેક્સ રિટર્ન 

 

 પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે? 

 

 પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ નિચેનો વ્યવસાય કરતા લોકોને/ વેપારીઓને લોન મળવાપાત્ર છે. 

 • માલિકી પેઢી 

 • ભાગીદારી પેઢી 

 • નાના ઉત્પાદન એકમો 

 • દુકાન ચલાવનાર 

 • ટ્રક/ કાર ડ્રાઈવર 

 • હોટલ ચલાવનાર( હોટલના માલિક) 

 • ફૂડ પ્રોસેસિંગ યુનિટ 

 • સર્વિસ સેક્ટર કંપની 

 • શાકભાજી- ફળ વેચનાર 

 • રીપેરિંગની દુકાન ચલાવનાર 

 • મશીન ચલાવનાર( મશીન ઓપરેટર) 

 • નાના ઉદ્યોગ ચલાવનાર 

 • આ સિવાય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ચાલતા અન્ય ગ્રામોદ્યોગ 

FAQ

The Pradhan Mantri Mudra Yojana (PMMY) is a government initiative launched by the Government of India in 2015 to support entrepreneurship by providing loans to small and micro-businesses. Here are some frequently asked questions about the Pradhan Mantri Mudra Yojana:


1. What is the Pradhan Mantri Mudra Yojana (PMMY)?

PMMY is a scheme aimed at promoting entrepreneurship and facilitating the growth of small and micro-businesses by providing access to credit. It offers loans up to Rs. 10 lakh to non-corporate non-farm small and micro-enterprises.


2. Who is eligible to apply for a Mudra loan?

Small and micro-businesses such as shopkeepers artisans traders manufacturers and other service sector activities can apply for Mudra loans. Individual entrepreneurs proprietorships partnerships and other forms of entities are eligible.


3. What are the loan categories under Mudra Yojana?

There are three categories of loans available under PMMY: (a) Shishu loans - up to Rs. 50000 (b) Kishore loans - from Rs. 50001 to Rs. 5 lakh and (c) Tarun loans - from Rs. 500001 to Rs. 10 lakh. The loan amount depends on the stage and scale of the business.


4. Where can I apply for a Mudra loan?

These loans can be availed through various financial institutions such as public sector banks private sector banks regional rural banks cooperative banks and microfinance institutions.


5. What is the interest rate for Mudra loans?

The interest rates for Mudra loans are determined by the financial institutions that provide the loans. Interest rates can vary based on the bank's policies applicant's credit profile and other factors. It is advisable to check with the particular bank for the prevailing interest rates.


6. Is collateral required for Mudra loans?

Mudra loans under PMMY are collateral-free and do not require any security or collateral from the borrower. However the lending institution might require other documents and guarantees based on their internal policies.


7. How can I repay the Mudra loan?

The repayment period for Mudra loans can vary from 3 to 5 years depending on the borrower's business requirements and the bank's policy. The loan repayment can be done in the form of equated monthly installments (EMIs) or as per the loan agreement.


8. Are there any subsidies or benefits associated with Mudra loans?

Under the PMMY there are no direct subsidies provided by the government. However certain banks and financial institutions may offer specific benefits or incentives such as interest rate discounts processing fee waivers or other concessions.


It is recommended to visit the official Mudra Yojana website or contact your nearest bank branch for more information and to understand the specific requirements and benefits associated with the Pradhan Mantri Mudra Yojana.