Headlines
Loading...
Bharat ni mahatva purna sandhio

Bharat ni mahatva purna sandhio

ભારતના ઈતિહાસની મહત્વપૂર્ણ સંધિઓ


Certainly! Indian history has witnessed several significant agreements and treaties with various kings and rulers. Let's explore a few of them:


1. Treaty of Purandar (1665): This agreement was signed between Chhatrapati Shivaji the Maratha king and Aurangzeb the Mughal emperor. According to the treaty Shivaji surrendered 23 of his forts to the Mughals and acknowledged Aurangzeb as the superior ruler. In return Shivaji was granted the title of "Raja" and allowed to keep the remaining territory under his control.


2. Treaty of Allahabad (1765): This treaty was signed between the East India Company and the Mughal Emperor Shah Alam II. As a result of the Battle of Buxar the Company emerged victorious and Shah Alam II was taken as a virtual prisoner. The treaty granted the Company the Diwani rights giving them control over the revenue collection and administration of Bengal Bihar and Orissa.


3. Treaty of Seringapatam (1792): This agreement was signed between Tipu Sultan the ruler of Mysore and Lord Cornwallis the Governor-General of British India. It marked the end of the third Anglo-Mysore War. Tipu Sultan ceded half of his territories to the British and agreed to pay a huge war indemnity. Additionally he had to release British prisoners held captive.


4. Treaty of Amritsar (1809): This treaty was signed between Maharaja Ranjit Singh of the Sikh Empire and Charles Metcalfe representing the British. It established peaceful relations between the Sikh Empire and the British delineating the boundaries of their respective territories. It also allowed for mutual cooperation in case of external threats.


These agreements represent important milestones in Indian history influencing the balance of power and the territorial dynamics of the time. They highlight the complex interactions between Indian rulers and the foreign powers shaping the course of the country's history.

 અસુરા અલીની સંધિ (1639) આ સંધિએ મુઘલ સામ્રાજ્ય અને અહોમ સામ્રાજ્ય વચ્ચે સીમા સ્થાપિત કરી અને અહોમ પર વિજય મેળવવાની મુઘલ પ્રયત્નોનો અંત આવ્યો.

  “ પુરંદરની સંધિ (1665) ” આ સંધિ સેનાપતિ જયસિંહ પ્રથમ (પહેલો ) અને મરાઠા છત્રપતિ શિવાજી મહારાજ વચ્ચે પુરંદરની સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. જયસિંહે પહેલા દ્વારા પુરંદર કિલ્લો ઘેરી લીધા બાદ છત્રપતિ  શિવાજી મહારાજને આ કરાર પર હસ્તાક્ષર કરવાની ફરજ પાડી હતી.

  અલીનગરની સંધિ (1757) આ સંધિ પર સિરાજ-ઉદ-દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે હસ્તાક્ષર થયા હતા. આનાથી અંગ્રેજોએ કલકત્તાને એકીકૃત કરવામાં સક્ષમ બનાવ્યું અને સાથે બ્રિટીશ માલ-સમાનને વેરા મુક્ત બંગાળમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી.

" અલાહાબાદની સંધિ (1765) " અગ્રેજ અધિકારી રોબર્ટ ક્લાઇવ તથા  મુઘલ સમ્રાટ શાહ આલમ દ્વિતીય વચ્ચે અલાહાબાદની સંધિ પર હસ્તાક્ષર થયા હતા. આ સંધિબાદ  અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાથી ( હાલનુ ઑડીસા ) મોગલ બાદશાહ વતી કર વસૂલવાનો અધિકાર અંગ્રેજોને મળ્યો.

 ‘મદ્રાસની સંધિ (1769)’ પ્રથમ મૈસુર યુદ્ધને સમાપ્ત કરવા માટે અંગ્રેજો  અને હૈદરઅલી વચ્ચે થઈ મદ્રાસની સંધિ થઈ હતી. આ સંધિ મુજબ , બંને પક્ષો જીતેલા પ્રદેશોને પરત કરવા અને તૃતીય (અન્ય રજાઓ ) પક્ષના આક્રમણની સ્થિતિમાં એકબીજાને ટેકો ( સાથ )આપવા સંમત થયા હતા.

 ‘પૂરંદરની સંધિ (1776)’ અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે પ્રથમ એંગ્લો-મરાઠા યુદ્ધના પ્રથમ તબક્કાને સમાપ્ત કરવા પુરંદરની સંધિ પર હસ્તાક્ષર કર્યા.

  વડગાંવની સંધિ (1779) બ્રિટિશરો અને મરાઠાઓ વચ્ચે પ્રથમ એંગ્લો-મરાઠા યુદ્ધના બીજા તબક્કાની સમાપ્તિ માટે આ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

 " સાલબાઈની સંધિ (1782) " પ્રથમ એંગ્લો-મરાઠા યુદ્ધને સમાપ્ત કરવા માટે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે થઈ હતી.

 “શ્રીરંગપટ્ટન્નમ સંધિ (1792)” આ સંધિ પર બ્રિટીશ (લોર્ડ કોર્નવાલિસ), મરાઠા, હૈદરાબાદ અને ટીપુ સુલતાન વચ્ચે હસ્તાક્ષર થયા હતા. આનાથી ત્રીજી એંગ્લો-મૈસૂર યુદ્ધનો અંત આવ્યો, અને મરાઠાઓ, હૈદરાબાદના નિઝામ તથા બ્રિટિશરોએ ટીપુ સુલતાનના લગભગ અડધા ભાગ પર કબજો કર્યો.

 ‘લાહોરની સંધિ (1846)’ અંગ્રેજ ગવર્નર જનરલ હેનરી હાર્ડિંગ અને શીખ રાજા મહારાજા દલીપસિંહ બહાદુરની રજૂઆત હેઠળ લાહોર કોર્ટના સભ્યો વચ્ચે સંધિ પર હસ્તાક્ષર થયા હતા જેથી આ સંધિથી પ્રથમ એંગ્લો-શીખ યુદ્ધનો અંત આવ્યો હતો.

  ‘અમૃતસરની સંધિ (1846)’ આ સંધિ દ્વારા બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કાશ્મીર મહારાજા ગુલાબસિંહને વેચી દીધી.