Headlines
Loading...
રૂધિરાભિસરણતંત્ર અને માનવીના હૃદય વિશે જાણીએ

રૂધિરાભિસરણતંત્ર અને માનવીના હૃદય વિશે જાણીએ

રૂધિરાભિસરણતંત્ર અને માનવીના હૃદય વિશે જાણીએ 

 
માનવીનું હૃદય

 માણસનું હૃદય ફેફસાં ડાબી બાજુ તરફ હોય છે  શંકુ આકારનું અને તેનું કદ લગભગ એક મુઠ્ઠી જેટલું હોય છે .  કાર્બન ડાયૉક્સાઇડ અને ઑક્સિજન બંને રુધિર દ્વારા વહન પામતા હોવાથી હૃદય ' ચતુષ્ખડી '  મિશ્ર થતું અટકાવે છે . હૃદયના ઉપરના બે ખંડોને કર્ણકો ( એકને કર્ણક ) કહે છે . ડાબું કર્ણક અને બીજુ જમણું કર્ણક નીચેના બે ડાબું ક્ષેપક  અને જમણું ક્ષેપક કહે છે. કર્ણકોની દીવાલ પાતળી જ્યારે ક્ષેપકોની દીવાલ જાડી હોય છે . ચારેય ખંડો પડદાઓ દ્વારા એકબીજાથી અલગ પડે છે , જેને પટલ કહે છે . 

માનવીનું હૃદય


રુધિરના ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં રુધિર પ્રવાહ માટે દ્વિદલ વાલ્વ હોય છે . એ જ રીતે જમણા કર્ણક અને જમણા ક્ષેપક ક્ષેપકોમાંથી કર્ણકોમાં પાછો ફરતો રુધિરને અટકાવે છે . હૃદયમાંથી અંત: સ્ત્રાવ ANF ( એટ્રિયલ ન્યુટ્રીયોટીક ફેક્ટર ) અંત: સ્ત્રાવ જરે છે. હૃદયના ધબકારાને મસ્તિષ્કમાંથી  મેડ્યુલા ઑલ્બાંગેટા નિયંત્રિત કરે છે. હૃદયના વિદ્યુત રાસાયણિક આવેગને ઈલેક્ટ્રો - કાર્ડિયોગ્રામ દ્વારા માપી શકાય છે. 

બાળકના હ્રદય વિશે 

ગર્ભાશયમાં રહેલા બાળકને ત્રીજા મહિને હૃદય આવે છે.બાળકનું હૃદય એક મિનિટમાં લગભગ 100  જ્યારે પુખ્તવયના વ્યક્તિનું હૃદય એક મિનિટમાં 72 વાર ધબકે છે. 

 રૂધિરાભિસરણતંત્ર 

માનવીનું હૃદય


રુધિર‘પમ્પિંગ ’ કરવાનું કાર્ય હ્રદય કરે છે. રૂધિરાભિસરણ તંત્રમાં હૃદય , શિરા , ધમની , રૂધિર સમાવેશ થાય છે. માણસનું હૃદય કેટલા ચાર ખંડોનું બનેલું છે. રૂધિરને વાહિનીઓમાં જામી જતા હિપેરિન રોકે છે  હૃદયને ધબકવા માટે ઊર્જા પૂરી પાડવાનું કાર્ય કુદરતી પેસમેકર કરે છે. રુધિરનું વહન હૃદયમાંથી દરેક અંગો ધમની  દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હૃદય સુધી શિરા લાવે છે. લોહીનું દબાણ માપવા માટે નો સાધન સિગ્મોમેનોમીટર ઉપયોગ થાય છે. હૃદયના ધબકારાનું નિયંત્રણ થાઈરોક્સિન તથા એડ્રિનાલીન અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. સામાન્ય સ્થિતિમાં વ્યક્તિના લોહીના દબાણની અપર લિમિટ (  સિસ્ટોલીક કહે છે  )120 અને લોવર લિમિટ ( ડાયસ્ટોલીક કહે છે )  હોય છે. 

માનવીનું હૃદય


ભારતમાં સૌપ્રથમ હૃદય ટ્રાન્સપ્લાન્ટેશન 3 જી ઓગસ્ટ , 1994માં કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે હૃદય ચક્ર ( રુધિરા ભિસરણ ચક્ર ) નો સમયગાળો  0.8 સેકન્ડ હોય છે. ધમનીઓ જાડી સ્થિતિસ્થાપક દીવાલ ધરાવે છે . શિરાઓ શારીરના વિવિધ ભાગોમાંથી રૂપિર ગ્રહણ કરે છે અને હદયમાં પાછું લઈ જાય છે . આ રીતે શિરાઓમાં રુધિર નીચા દબાણ હેઠળ હોય છે તેથી શિરાખોની દીવાલ પાતળી હોય છે.